Viral video that makes the atmosphere positive
  • Home
  • Featured
  • નાની-નાની વાતમાં જે લોકો દાઢીએ હાથ દઈને બેસી જાય એમણે વારંવાર આ વીડિયો જોવો જોઈએ!

નાની-નાની વાતમાં જે લોકો દાઢીએ હાથ દઈને બેસી જાય એમણે વારંવાર આ વીડિયો જોવો જોઈએ!

 | 6:44 pm IST

હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જે લોકોમાં નવી ઉર્જા પુરે છે. ઘણા લોકોને તમે મળતા હશો તો તમારામાં એક નવી પોઝિટીવ વાત આવતી હશે. અને ઘણો લોકોને મળીએ તો આપણું મૂડ પણ ખરાબ થઈ જાય. તો એવા લોકો માટે આ વીડિયો ખાસ જોવા જેવો છે કે, જે નાની નાની વાતમાં હારી જાય છે. મારી પાસે આ વસ્તુ નથી અને આ વાતની કમી છે, આવું કહેનાર માટે વીડિયોમાં જોવા મળતો શખ્સ એક મશાલ સમાન છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે, એક શખ્સ એક પગ વગર મોટા મોટા કૂદકા લગાવી રહ્યો છે. સાથે જ એક બાળકી પણ કૂદી રહી છે. આ વીડિયો જોઈને લોકો એક પોઝિટીવ વાતાવરણ અનુભવી રહ્યા છે અને વીડિયો શેર કરી રહ્યા છે. ત્યારે જુઓ અહીં આ પોઝિટીવ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન