viral video : The Bollywood actress competed with a turtle
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • અદા શર્માએ ગાર્ડનમાં કાચબા સાથે લગાવી રેસ, ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે કમાંડો ગર્લનો આ VIDEO

અદા શર્માએ ગાર્ડનમાં કાચબા સાથે લગાવી રેસ, ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે કમાંડો ગર્લનો આ VIDEO

 | 5:09 pm IST
  • Share

બોલિવૂડ અભિનેત્રી અદા શર્મા (Adah Sharma) એ અભિનેત્રીઓમાંથી એક છે જે ફિલ્મોની સાથે સાથે સોશિયલ મીડિયા ઉપર પણ ખુબ જ એક્ટિવ રહે છે. તે અવાર નવાર પોતાના ફોટો અને વીડિયો ચાહકો સાથે શેર કરતી રહે છે. અદા શર્મા(Adah Sharma) ને આજે વધુ એક વીડિયો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં અદા શર્મા (Adah Sharma) કાચબા સાથે રેસ લગાવતી નજરે પડી રહી છે. અભિનેત્રીનો આ વીડિયો હાલ ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. આ ક્યુટ વીડિયોને લોકો ખુબ જ પસંદ અને શેર કરી રહ્યા છે. તમે પણ જુઓ આ મજેદાર VIDEO..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન