Ghost car accident
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • Video: ભૂત, કાર, રસ્તો અને ભયંકર અકસ્માતનું સત્ય થયું ઉજાગર

Video: ભૂત, કાર, રસ્તો અને ભયંકર અકસ્માતનું સત્ય થયું ઉજાગર

 | 12:35 pm IST

સોશિયલ મીડિયા પર છેલ્લાં કેટલાંક દિવસથી વાયરલ થયેલા વીડિયોનું ઉજાગર થયું છે. આ વીડિયોમાં એક એવો રસ્તો દેખાડાયો છે જ્યાં ભલભલા અકસ્માતનો ભોગ બને છે. આ રસ્તાને લોકો ભૂતિયો ગણી શેર કરી રહ્યાં છે. આ વીડિયોમાં એક સાથે અનેક કારને કોઈ અજાણી શક્તિ સાથે અથડતા બતાવવામાં આવી છે. વીડિયો જોઈને એવુ જ લાગી રહ્યું છે કે જાણે તે ભૂત સાથે અથડાઈ હોય. પરંતુ આ વીડિયો એડિટિંગની કમાલનો અદભુત નમૂનો છે. ઈટાલીના એક એનિમેશન આર્ટિસ્ટે આ વીડિયોને એડિટ કરીને તૈયાર કર્યો છે. આ આર્ટિસ્ટે એક્સિડેન્ટના વીડિયોમાં સામે અથડાતા વાહને સોફ્ટવેરની મદદથી ગાયબ કરી નાખ્યું છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે.