Viral Video : Watch Daredevil Monkey's Balancing Act on High Wire
  • Home
  • Videos
  • Video : વાંદરાઓનું આવુ સાહસ અને ગજબની શિસ્તતા ક્યારેય નહીં જોઈ હોય

Video : વાંદરાઓનું આવુ સાહસ અને ગજબની શિસ્તતા ક્યારેય નહીં જોઈ હોય

 | 4:45 pm IST

આજકાલ સોશિયલ મીડિયા પર અનેક વીડિયો વાયરલ થઇ રહ્યા છે. હાલ જાપાનનો એક વાયરલ વીડિયો થઇ રહ્યો છે. સામાન્ય રીતે જાપાનમાં હાલ ભારે હિમવર્ષા પડી રહી છે. હાલ જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે, તે એક હાઇવાયર બેલેંસિંગ એક્ટ છે, અહીં ઉત્તરી જાપાનમાં બરફથી ઢંકાયેલા મેદાનની ઉપર એક કેબલની સાથે ટહેલતા ડેયરડેવિલ વાદરાઓનું એક ટોળાનો વીડિયો વાયરલ થયો છે.

અહીં એક મહિલાએ પોસ્ટ કરેલા 71 સેકેન્ડની વીડિયો ક્લિપને 7 જાન્યુઆરીએ ટ્વિટર પર પોસ્ટ કર્યા બાદ અત્યાર સુધી લગભગ એક મિલિયન લોકોએ જોઇ છે. ક્લિપમાં એક કેબલની સાથે ચતુરાઇભર્યા વાંદરાઓના એક ટોળું દેખાઇ રહ્યું છે, જે પોતાના પગની મદદથી વાયર પકડીને ઉંધા માથે મસ્તી કરી રહ્યા છે. આ વીડિયોમાં કેમેરો જેવો રોલ થાય છે કે એક પછી એક વાંદરો કેબલને પકડીને ઉપરથી પસાર થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.