viral video when passengers on russian flight hold up umbrellas
  • Home
  • Featured
  • VIDEO: પ્લેનમાં આવ્યો વરસાદ તો બધાએ છત્રી ખોલી, પછી ખબર પડી આ પાણી વરસાદનું નહીં પણ…

VIDEO: પ્લેનમાં આવ્યો વરસાદ તો બધાએ છત્રી ખોલી, પછી ખબર પડી આ પાણી વરસાદનું નહીં પણ…

 | 5:35 pm IST

એક વીડિયો સામે આવ્યો છે જે રશિયાનો છે. બન્યું એવું કે પ્લેન અંદર વરસાદ થયો. આવું કેમ થયું એ ખબર નહીં પણ પ્લેન અંદર વરસાદ આવ્યો. જેવો જ વરસાદ આવ્યો કે તરત જ પ્લેન અંદરથી એક યાત્રીએ છત્રી ખોલી નાંખી અને વરસાદથી બચવાનો પ્રયાસ કરવા લાગ્યો. આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે.

એક વેબ પોર્ટલ પ્રમાણે આ વીડિયો Rossiya Airlines flightનો છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, કેટલાક યાત્રીઓ છત્રી કાઢીને બેઠા છે. હવે આવી નવી વાત જોઈને વીડિયો સોશિયલ મીડિયા પર શેર થવા લાગ્યો છે.

જો કે એરલાઈન્સે દાવો કર્યો છે કે કેબિન અંદર જે પડી રહ્યું છે તે વરસાદનું પાણી નથી. પરંતુ કે એયર કન્ડીશનનું લીકેજ પાણી હતું. બસ આ જ વાતને યાત્રીઓ વરસાદ સમજવા લાગ્યા અને પાણી સમજીને છત્રીનો ઉપયોગ કરવા લાગ્યા. તો જુઓ સમગ્ર ઘટના વીડિયોમાં…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન