Viral Video
  • Home
  • Videos
  • Featured Videos
  • Video : વધારે પડતો આત્મવિશ્વાસ મહિલાને ભારે પડી ગયો, થઈ વલે

Video : વધારે પડતો આત્મવિશ્વાસ મહિલાને ભારે પડી ગયો, થઈ વલે

 | 1:01 pm IST

કહેવાય છે ને કે આત્મવિશ્વાસ સારો પણ વધારે પડતો જોખમી કે નુંકશાનકારક સાબિત થાય છે. કંઈક આવો જ અનુંભવ એક મહિલાને પણ થયો છે. મહિલાને પોતાના પર એટલો બધો વિશ્વાસ હતો કે તે સજી ધજીને ઘોડા પર ચડી અને ઘોડાની પીઠ પર જ સંખ્યાબંધ લોકોની સામે જ ડાંસ કરવા લાગી. પરંતુ ઘોડો અચાનક ભડક્યો અને મહિલા પહેલા ઘોડા પર અને ત્યાર બાદ નીચે જમીન પર પટકાઈ હતી. આમ મહિલાને પોતાના પર વધારે પડતો આત્મવિશ્વાસ ભારે પડી ગયો હતો અને તે હાસ્યનું પાત્ર બની હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન