નાની અમથી ભૂલ પર બાળકી પર મહિલાએ ગુજાર્યો અમાનુસી ત્રાસ, જુઓ Video - Sandesh
  • Home
  • Videos
  • નાની અમથી ભૂલ પર બાળકી પર મહિલાએ ગુજાર્યો અમાનુસી ત્રાસ, જુઓ Video

નાની અમથી ભૂલ પર બાળકી પર મહિલાએ ગુજાર્યો અમાનુસી ત્રાસ, જુઓ Video

 | 5:29 pm IST

સોશિયલ મીડિયામાં હાલમા એક વીડિયો ખુબ જ ચર્ચાસ્પદ છે કારણ કે માત્ર ચા બનાવવા માટે એક સગીરાને માર પડી રહ્યો છે. શું વધુ ચા બની જાય તો માર મારવો યોગ્ય છે? આ વીડિયો જોઇ કદાચ તમને પણ આ મહિલા પર ગુસ્સો આવી શકે છે.