ViralPhotos: This southern actress wore a banana leaf photoshoot.
  • Home
  • Featured
  • ViralPhotos: સાઉથની આ અભિનેત્રીએ કેળના પાન પહેરી કરાવ્યું ફોટોશૂટ, સોશિયલ મીડિયા પર થઈ ટ્રોલ

ViralPhotos: સાઉથની આ અભિનેત્રીએ કેળના પાન પહેરી કરાવ્યું ફોટોશૂટ, સોશિયલ મીડિયા પર થઈ ટ્રોલ

 | 11:14 am IST

સાઉથ ઈંડિયન અભિનેત્રી અનિકા સુરેંદ્રનના કેટલાક ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. સાઉથ ઈંડિયન અભિનેત્રી અનિકા સુરેંદ્રને હાલમાં જ એક કરેલા ફોટોશૂટના કેટલા ફોટો ઈંસ્ટાગ્રામ ઉપર શેર કર્યા છે. જેમે તેણે માત્ર કેળાના પાન પહેર્યા છે. અનિકાને વધારે લોકો તેમના મલયાલમ ફિલ્મો માટે જાણે છે. આ સિવાય તેને સાઉથના સુપરસ્ટાર અજીતની સાથે પણ કામ કર્યું છે. અનિકાના દરેક ફોટો લોકોને ખુબ પસંદ આવે છે.

કેળાના પત્તાવાળા આ ફોટો ઉપર તેમે ખુબ ટ્રોલ કરવામાં આવી હતી. લોકોએ તેને પત્તાના બદલે કપડા પહેરવાનું કહ્યું હતું. તો સાથે સાથે ઘણા લોકોએ તેને આ ફોટોના ખુબ વખાણ કર્યા હતા. આ ફોટો હાલ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યા છે.

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન