ViralVideo : 50,000 liters of red wine flowed like a river
  • Home
  • Videos
  • Featured Videos
  • લો બોલો, 50,000 લીટર રેડ વાઈન નદીની જેમ વહી ગઈ, વીડિયો જોઈને લોકો રડવા લાગ્યા

લો બોલો, 50,000 લીટર રેડ વાઈન નદીની જેમ વહી ગઈ, વીડિયો જોઈને લોકો રડવા લાગ્યા

 | 9:19 am IST

દરેક જાણે છે કે રેડ વાઈન કેટલી મોંઘી હોય છે. એક કિસ્મત વાળા અને બીજા પૈસા વાળા આ બંને એવા લોકો છે જે આ રેડ વાઈનનું સેવન કરી શકે છે. આમ આદમી તો માત્ર સપના જ જોઈ શકે છે. સ્પેનની વાત છે. જ્યાં આ સપનાઓ પર પાણી ફરી વળ્યું છે. થયુ એવું કે 50,000 લીટર રેડ વાઈન રોડ પર વહી ગઈ છે.

આ વીડિયોમાં જે તમને દેખાઈ રહ્યું છે તે રેડ વાઈન જ છે. મળતી માહિતી મુજબ આ વીડિયો સ્પેનનો છે. થયું એવું કે આ વાઈનરી ટેંકનો વીડિયો છે. જેમાંથી વાઈન લીક થઈ રહી છે. એવું લાગી રહ્યું છે કે વાઈનની નદી વહી રહી છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે. જુઓ VIDEO..

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન