VIRALVIDEO: The young man gave water to the chirping bird
  • Home
  • Videos
  • Featured Videos
  • આજે પણ ઘણી જગ્યાએ જોવા મળે છે માનવતા, તડફડીયા મારતા આ પક્ષીના બચ્ચાને યુવકે પીવડાવ્યું પાણી

આજે પણ ઘણી જગ્યાએ જોવા મળે છે માનવતા, તડફડીયા મારતા આ પક્ષીના બચ્ચાને યુવકે પીવડાવ્યું પાણી

 | 11:54 am IST

આજકાલ સોશિયલ મીડિયા પર અવનવા વીડિયો શેર કરવામાં આવી રહ્યા છે. દિવસે દિવસે નવા નવા વીડિયો લોકો પોસ્ટ કરી રહ્યા છે. ત્યારે આજે વધુ એક વીડિયો વાયરલ થયો છે. જેમાં જન્મેલા એક પક્ષીના નાના બચ્ચાને એક યુવક પાણી પીવડાવવાની કોશિશ કરે છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયોમાં પક્ષીનું એ નાનું બચ્ચુ જોવા મળી રહ્યું છે. લાગે છે કે તે ખુબ જ ભુખ્યું અને તરસ્યું છે. જેના પગલે એક યુવક પાણી ભરીને તેની પાસે મુકે છે. અને તે બચ્ચાને પાણી પિવડાવવાના પ્રયત્ન કરે છે. આ વીડિયો હાલ ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. જુઓ વીડિયો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન