virasat actress pooja batra marries to nawab shah in jammu and kashmir
  • Home
  • Photo Gallery
  • આટલી હોટ હોવા છતાં મોટી ઉમરનાં હિરો જોડે ચોરી છુપીથી કર્યા લગ્ન, PHOTOS થયાં વાયરલ

આટલી હોટ હોવા છતાં મોટી ઉમરનાં હિરો જોડે ચોરી છુપીથી કર્યા લગ્ન, PHOTOS થયાં વાયરલ

 | 12:02 pm IST

એક સમય હતો કે જ્યારે બોલિવૂડમાં પુજા બત્રાનું નામ ટોપ પર લેતાવું હતું અને એની બોલ્ડનેશથી સૌ કોઈ હેરાન રહી જતું. જો કે હમણા તે ઘણા સમયથી ફિલ્મોથી દુર છે. આ દિવસોમાં તે હિરો નવાબ શાહ સાથે રિલેશનને લઈ ચર્ચામાં છે અને માહિતી એવી મળી છે કે હાલમાં જ બન્નેએ જમ્મુ કાશ્મીરમાં જઈને લગ્ન કરી લીધા છે.

બંન્નેને ઘણી વખત ડેપ પર જતા સ્પોટ કરવામાં આવ્યા છે તેમજ બંન્ને એક બીજાની તસવીરો પણ શેર કરતા જોવા મળે છે. પુજાએ પણ મોટી મોટી બોલિવૂડી ફિલ્મોમાં કામ કર્યું છે જેમ કે, હસીના માન જાયેગી, એબીસીડી 2 વગેરે…તો જુઓ પુજાનાં ફોટો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન