- Home
- Photo Gallery
- વિરાટ અને અનુષ્કા શર્માના ઘરે દિકરો અવતરશે કે દિકરી? આ દિગ્ગજે કરી ભવિષ્યવાણી

વિરાટ અને અનુષ્કા શર્માના ઘરે દિકરો અવતરશે કે દિકરી? આ દિગ્ગજે કરી ભવિષ્યવાણી
ટીમ ઈન્ડિયાના કપ્તાન (Team India Captain) વિરાટ કોહલી (Virat Kohli)ની અભિનેત્રી પત્ની અનુષ્કા શર્મા (Anushka Sharma) હાલ પ્રેગ્નેન્ટ છે. થોડા સમયમાં જ અનુષ્કા બાળકને જન્મ આપશે. વિરાટ અને અનુષ્કા (Virat-Anushka)ના કરોડો ચાહકો પણ એ પળની આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા છે જ્યારે વિરાટ અને અનુષ્કાના બાળકનો જન્મ થશે. પરંતુ અનુષ્કાના અવરાતનારા બાળકને લઈને ભવિષ્યવાણી થઈ છે.
જાણિતા જ્યોતિષ પંડિત જગન્નાથ ગુરૂજી (Jagannath Guruji)એ કહ્યું છે કે, વિરાટ અને અનુષ્કાના ઘરે એક નાની પરી જન્મ લેશે. આ ઉપરાંત એક સંજોગ છે કે મોટાભાગના મહાન ક્રિકેટરો (Cricketers)ના ઘરે પહેલાં પુત્રીનો જન્મ થયો છે. સર ડોન બ્રેડમેનને જો છોડી દેવામાં આવે તો સચિન તેંડુલકર, બ્રાયન લારા, રિકી પોન્ટિંગ જેવા મહાન ક્રિકેટર્સના ઘરે સૌથી પહેલાં પુત્રીનો જન્મ થયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન