પત્ની સાથે વેકેશન માણવા કેપટાઉન પહોંચેલા અક્ષય કુમાર અને 'વિરુષ્કા'ની તસવીર viral - Sandesh
NIFTY 10,700.45 -41.10  |  SENSEX 34,771.05 +-72.46  |  USD 64.0325 +0.55
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • પત્ની સાથે વેકેશન માણવા કેપટાઉન પહોંચેલા અક્ષય કુમાર અને ‘વિરુષ્કા’ની તસવીર viral

પત્ની સાથે વેકેશન માણવા કેપટાઉન પહોંચેલા અક્ષય કુમાર અને ‘વિરુષ્કા’ની તસવીર viral

 | 12:09 pm IST

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્મા હાલ કેપટાઉનમાં એકબીજા સાથે સમય પસાર કરી રહ્યા છે. મુંબઈમાં લગ્નની ભવ્ય પાર્ટી આપ્યા બાદ આ કપલ સાઉથ આફ્રિકા માટે રવાના થયું હતુ. હાલ તેઓ કેપટાઉનમાં રજાની મજા માણી રહ્યા છે.

વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની શોપિંગ કરતી તસવીરો અગાઉ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ ચુકી છે. જેમાં તેઓ 50% ડિસ્કાઉન્ટની ઓફરનો લાભ લેતાં જોવા મળ્યા હતા. આ તસવીર ઉપરાંત અન્ય એક તસવીર પણ ઈન્સ્ટાગ્રામ પર શેર થઈ છે જેમાં વિરુષ્કા સાથે બોલિવૂડના ખેલાડી અક્ષય કુમાર પણ જોવા મળે છે. મહત્વપૂર્ણ છે કે અક્ષય કુમાર પણ તેની પત્ની ટ્વિંકલ ખન્ના સાથે કેપટાઉન વેકેશન માણવા પહોંચ્યો હતો. જે દરમિયાન તેની અને ‘વિરુષ્કા’ની મુલાકાત પણ થઈ હતી.

Virushka during lunch in cape town with Akshay Kumar

A post shared by virat kohli (@viratkohli18f.c) on

આ તસવીર ઈન્સ્ટાગ્રામ પર વિરાટ કોહલીના એક ફેનપેજ પર શેર થઈ છે.