'વિરુષ્કા' અને શિખર ધવનના પરિવારે કેપટાઉનમાં માણ્યું વેકેશન: જુઓ pics - Sandesh
  • Home
  • Photo Gallery
  • ‘વિરુષ્કા’ અને શિખર ધવનના પરિવારે કેપટાઉનમાં માણ્યું વેકેશન: જુઓ pics

‘વિરુષ્કા’ અને શિખર ધવનના પરિવારે કેપટાઉનમાં માણ્યું વેકેશન: જુઓ pics

 | 1:03 pm IST

વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા આજકાલ કેપટાઉનની ગલીઓમાં ફરતાં જોવા મળી રહ્યા છે. સાઉથ આફ્રિકામાં રમાનાર ટેસ્ટ સીરીઝ માટે ભારતથી રવાના થયેલા ખેલાડીઓ સાથે તેમના પાટર્નર પણ પહોંચ્યા છે. જેની ઝલક તાજેતરમાં સામે આવેલી તસવીરોમાં મળી રહી છે. વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા શિખર ધવન અને તેના પરિવાર સાથે ફરવા નીકળ્યા હતા. આ સમયે તેમણે કેટલીક તસવીરો પણ ક્લિક કરી હતી જે સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ છે.