virat-kohli-chill-with-her-wife-anushka-sharma-pics-viral
  • Home
  • Featured
  • ફંકી LOOKમાં પત્ની અનુષ્કા સાથે મસ્તીના મુડમાં જોવા મળ્યો વિરાટ, જુઓ Photos

ફંકી LOOKમાં પત્ની અનુષ્કા સાથે મસ્તીના મુડમાં જોવા મળ્યો વિરાટ, જુઓ Photos

 | 5:08 pm IST

ટીમ ઇન્ડિયા હાલમાં ઇંગ્લેન્ડમાં વિશ્વ કપ રમી રહી છે અને કેપ્ટન કોહલી ફુલ ફોર્મમાં જોવા મળી રહ્યો છે. તેમની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઇન્ડિયાએ સેમી ફાઇનલ્સમાં જગ્યા બનાવી લીધી છે. મંગળવારે બાંગ્લાદેશને હરાવ્યા બાદ ભારત હવે 6 જુલાઇએ શ્રીલંકા સામે ટકરાશે.

આ દરમ્યાન વિરાટ કોહલી અનુષ્કા શર્મા સાથે હળવા મુડમાં જોવા મળ્યો. અનુષ્કા શર્મા વિરાટ સાથે ક્વોલિટી ટાઇમ સ્પેન્ડ કરવા લંડન પહોંચી ગઇ છે. અનુષ્કાએ તેમના ઇન્સ્ટાગ્રામ પર વિરાટ સાથેના ફોટોઝ શેર કર્યા છે. આ ફોટોઝમાં કેપ્ટન કોહલી એકદમ ફંકી લુકમાં જોવા મળે છે. નોંધનીય છે કે અનુષ્કાએ હાલ બ્રેક લીધો છે તે વધુમાં વધુ સમય વિરાટ સાથે વિતાવવા ઇચ્છે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન