Virat Kohli Plays Gully Cricket With Children, Video Viral
  • Home
  • Featured
  • Video: બ્રેક બાદ પરત ફર્યો વિરાટ કોહલી, બાળકો સાથે આ રીતે ગલી ક્રિકેટ રમતો જોવા મળ્યો

Video: બ્રેક બાદ પરત ફર્યો વિરાટ કોહલી, બાળકો સાથે આ રીતે ગલી ક્રિકેટ રમતો જોવા મળ્યો

 | 10:08 pm IST

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટેસ્ટ સીરિઝ 14 નવેમ્બરે શરૂ થશે. ટી-20 મેચમાં વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો હતો. તેના સ્થાને રોહિત શર્માને કેપ્ટન બનાવાયો હતો. વિરાટ કોહલી બ્રેક બાદ પરત ફર્યો છે. તેણે નેટ પ્રેક્ટિસ કરી હતી. તો સાથે જ વિરાટનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. જેમાં તે બાળકો સાથે ગલી ક્રિકેટ રમતો જોવા મળે છે. કોઈ એડવર્ટાઈઝમેન્ટનાં શૂટ માટે વિરાટ કોહલી ગલી ક્રિકેટ રમ્યો હોય તેમ જાણવા મળી રહ્યું છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન