virat kohli workout video shared by him on instagram see detail
  • Home
  • Videos
  • Featured Videos
  • VIDEO: કોહલીનું ક્રિકેટમાં મોટું નામ અને ફિટ બોડી તેમજ હેન્સમ બોય દેખાવા પાછળનું કારણ આ રહ્યું..!!

VIDEO: કોહલીનું ક્રિકેટમાં મોટું નામ અને ફિટ બોડી તેમજ હેન્સમ બોય દેખાવા પાછળનું કારણ આ રહ્યું..!!

 | 10:50 am IST

વિરાટ કોહલીને આજની તારીખમાં નંબર નવ ખેલાડી કહેવામાં આવે છે. ક્રિકેટ જગતમાં તેણે કરેલા કૌવતથી સૌ કોઈ જાણીતા છે, તેના પરિચયની કોઈને જરૂર રહેતી નથી. પરંતુ તે રોજ કેટલી કસરત અને વર્કઆઉટ કરે એની કોઈને જાણ છે ખરી? કદાચ ખુબ ઓછા લોકો જાણતા હશે. તો જુઓ વીડિયોમાં કે તે કઈ રીતે પોતાની સ્ટાઈલ અને શરીરને કાબુમાં રાખે છે.

વિરાટ અવારનવાર તેના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયામાં શેર કરતો રહે છે. કે જેથી લોકોમાં ફિટનેસને લઈ જાગકુરતા આવે. હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. લોકોને વિરાટનો આ અંદાજ ખુબ પસંદ આવી રહ્યો છે અને લોકો વખાણ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આજે વિરાટ કોહલીનો જન્મદિવસ પણ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન