NIFTY 10,167.45 +71.05  |  SENSEX 32,432.69 +250.47  |  USD 64.9275 -0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • આ ક્રિકેટરને કોહલીએ વરમાળાને બદલે આપી એવી વસ્તુ કે જાણીને અનુષ્કા થઈ જશે બળીને ખાક

આ ક્રિકેટરને કોહલીએ વરમાળાને બદલે આપી એવી વસ્તુ કે જાણીને અનુષ્કા થઈ જશે બળીને ખાક

 | 8:40 pm IST

હાલમાં યોજાયેલી વિમેન્સ વર્લ્ડ કપમાં ભારતીય ટીમને હરાવીને વર્લ્ડ ચેમ્પિયન બનેલી ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમની એક મેમ્બર ડેનિયલને વિરાટ કોહલીએ સ્પેશિયલ ગિફ્ટ આપી છે, જેને લઇને તે ખૂબ જ એક્સાઇટેડ છે. 26 વર્ષની આ મહિલા ક્રિકેટર ટ્વિટર પોતાની દિલની લાગણી પણ વ્યક્ત કરી છે. ઉલ્લેખનીય છે કે, આ એ જ ડેનિયલ છે, જેણે 2014માં ટ્વિટર પર વિરાટને લગ્ન માટે પ્રપોઝ કર્યુ હતુ. ડેનિયલ ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમની દિગ્ગજ ક્રિકેટરમાંથી એક છે. વિરાટને લઇને ડેનિયલે 2014માં ટ્વીટ કરીને કહ્યુ હતુ કે, ”કોહલી મેરી મી.!!”

હાલમાં વિરાટે ઇંગ્લેન્ડની આ ઓલરાઉન્ડરને પોતાનું બેટ ગિફ્ટ કર્યુ છે. આ બેટની નીચે વિરાટ કોહલીનું નામ પણ લખ્યું છે. વ્યાટે ટ્વિટર પર વિરાટનો આભાર માનતા લખ્યું છે કે, ”આ અઠવાડિયાથી ટ્રેનિંગ ફરી શરૂ કરી. આ ગિફ્ટનો યૂઝ કરવા માટે વધારે રાહ નહી જોઇ શકું.”

લાગે છે કે વિરાટે એકસમયે તેની પાછળ પાગલ એવી મહિલા ક્રિકેટરને આપેલી ભેટ જોઈને તેની ગર્લફ્રેન્ડ અનુષ્કા ચોક્કસ બળીને ખાક થઈ જશે.

26 વર્ષીય ડેનિયલ ઇંગ્લેન્ડ માટે 53 વન ડે અને 70 T-20 મેચ રમી છે. આ દરમિયાણ તેણે વનડેમાં 602 અને T-20માં 488 રન કર્યા છે. વન ડેમાં તેણે 27 અને T-20માં 46 વિકેટ મેળવી છે.