ViraVideo: Another video of Dhanashree Varma went viral
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Featured Videos
  • યુઝવેંદ્ર ચહલની મંગેતર ધનાશ્રી વર્માએ મુંબઈની બિલ્ડીંગ પર કર્યો જોરદાર ડાંસ, VIDEO થયો વાયરલ

યુઝવેંદ્ર ચહલની મંગેતર ધનાશ્રી વર્માએ મુંબઈની બિલ્ડીંગ પર કર્યો જોરદાર ડાંસ, VIDEO થયો વાયરલ

 | 3:09 pm IST

જાણીતી યુટ્યુબર અને ક્રિકેટર યુજવેંદ્ર ચહલની મંગેતર ધનાશ્રી વર્માએ આજકાલ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી છે. ધનાશ્રી વર્માના સતત કોઈને કોઈ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. ક્યારેક તે યુજવેન્દ્ર ચહલની સાથે મસ્તી કરતી નજરે પડે છે તો ક્યારેક તે હિટ સોન્ગ ઉપર ડાંસ કરતી દેખાઈ દે છે. ધનાશ્રી વર્મા ક્યારેય લંડનની સડકો ઉપર ડાંસ કરતી નજરે પડે છે તો ક્યારે મુંબઈની ગલીઓમાં ગલી બોય સોન્ગ ઉપર ડાંસ કરે છે. ધનાશ્રી વર્માનો એક વીડિયો ખુબ જોવાઈ રહ્યો છે. જેમાં તે મુંબઈની મોટી બિલ્ડીંગ ઉપર ડાંસ કરતી નજરે પડી રહી છે.

ધનાશ્રી વર્માએ આ વીડિયોને એપ્રિલમાં પોતાના ઈંસ્ટાગ્રામ ઉપર શેર કર્યો હતો. આ વીડિયોમાં તે પોતાના ડાંસ પાર્ટનર સાથે એક ઉંચી બિલ્ડીંગ ઉપર ધમાકેદાર ડાંસ કરી રહી છે. જુઓ VIDEO….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન