virl Bold pictures of 'World's Hottest Nurse' Carina Linn
  • Home
  • Photo Gallery
  • મળો દુનિયાની સૌથી સુંદર નર્સને, આ દવાખાનામાં કરે છે કામ, જુઓ હોટ PHOTOS

મળો દુનિયાની સૌથી સુંદર નર્સને, આ દવાખાનામાં કરે છે કામ, જુઓ હોટ PHOTOS

 | 4:42 pm IST

ઇન્સ્ટાગ્રામ સ્ટાર અને મેડિકલ પ્રોફેશનલ કેરિના લિને તેના બોલ્ડ ફોટો અપલોડ કરીને લોકોને દિવાનાં કર્યા છે અને બધા ફેન્સનો આભાર માન્યો છે. આ સુંદરીએ કહ્યું કે તે ખ્યાતિ મેળવવા કે પછી કોઈને પ્રભાવિત કરવા માટે નહીં પણ માત્ર આનંદ માટે બોલ્ડ ફોટો પોસ્ટ કરે છે. આ સુંદરી મીન-શેંગ જનરલ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવે છે. કેરીના લિનને સોશિયલ મીડિયા પર ‘વર્લ્ડની હોટેસ્ટ નર્સ’ કહેવામાં આવે છે.

આ મોડેલને તો કોઈ ખ્યાલ નહોતો કે સોશિયલ મીડિયા પર તેના ગ્લેમરસ ફોટા શેર કર્યા પછી તે રાતોરાત લાખો લોકોનાં દિલમાં સ્થાન બનાવી લેશે. સોશિયલ મીડિયામાં તેણે સનસનાટી મચાવી દીધી છે. તેના એક ઇન્ટરવ્યુમાં તેણે કહ્યું હતું કે, “હું ફોટો નથી લઈ રહી કારણ કે હું પ્રખ્યાત થવાનો પ્રયત્ન કરી રહી છું. હું એવી જ વસ્તુઓ કરું છું કે જેનાથી મને ખુશી થાય છે, મને નથી લાગતું કે હું કંઈ ખાસ છું. હું એક સામાન્ય માણસ જ છું, તો જુઓ આ સુંદરીના ફોટોઝ…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન