Visit Ambaji Dham on the auspicious occasion of Navratri, Video
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • નવરાત્રિના પાવન પર્વે દર્શન કરો અંબાજી ધામના, Video

નવરાત્રિના પાવન પર્વે દર્શન કરો અંબાજી ધામના, Video

 | 10:31 am IST
  • Share

ગુજરાતનું જાણીતુ તીર્થધામ એટલે અંબાજી, પ્રાચીન સમયથી આ ધામ પૂજાય છે શક્તિપીઠ તરીકે. પ્રાચીન ગ્રંથો અનુસાર શિવજીને પોતાના પિતા દક્ષ પ્રજાપતિએ જ્યારે યજ્ઞમાં આમંત્રણ નહોતુ આપ્યુ ત્યારે ક્રોધિત સતીએ અગ્નિસ્નાન કર્યુ. દેવી અંબાનો મૃતદેહ લઈને શિવજી વિષાદ સાથે સંસારમાં ભ્રમણ કરે છે.

ત્યારે આખીય સૃષ્ટિનો નાશ થઈ જશે તેવા ડરથી ભગવાન વિષ્ણુએ પોતાના ચક્રથી સતીના શરીરના ટુકડી કરી પૃથ્વી પર આતરે વેરાવી દીધા દેવી સતીના અંગ ધરતી પર જે સ્થળે પડે છે તે શક્તિપીઠ તરીકે યુગોથી પૂજાઈ રહ્યા છે. કેહવાય છે કે અંબાજી શક્તિપીઠમાં માતાનાં હૃદયનો ટુકડો પડ્યો હતો.

અંબાજીથી બે કિલોમીટર દૂર ગબ્બરના પહાડ પર આવેલી ગુફામાં અંબામાતાનું આદિસ્થાન મનાય છે. નવરાત્રિનો ઉત્સવ અહિં ધામધૂમથી ઉજવાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન