Visit Ganeshapura Temple in Koth village of Dholka near Ahmadabad
  • Home
  • Featured
  • દર્શન કરો અમદાવાદ પાસે ધોળકાના કોઠ ગામે નિર્મિત ગણેશપુરા મંદિરના, Video

દર્શન કરો અમદાવાદ પાસે ધોળકાના કોઠ ગામે નિર્મિત ગણેશપુરા મંદિરના, Video

 | 8:24 am IST

આજે ભાદરવા સુદ ચોથના દિવસે ગણેશ ચતુર્થીની ઉજવણી કરવામાં આવે છે. આજે આપણે ગજાનન ગણપતિના કલ્યાણકારી સ્થાનકના દર્શન કરવા જઇશું અમદાવાદના ગણેશપુરા અને મેળવીશું તેમના આશિર્વાદ. અમદાવાદ પાસે ધોળકાના કોઠ ગામે નિર્મિત ગણેશપુરા ધામ સાંસારિક દુખોથી મુક્તિ અપાવતુ માધ્યમ બન્યુ છે.

કારણ કે અહિં બિરાજીત શ્રી ગણેશ ભક્તોના દુખડા હરે છે, મનોકામના સાકાર કરે છે. દુંદાળા દેવના આ ધામમાં કોઈ ભક્ત ખાલી હાથે પરત ફરતો નથી.

તો આવો કેવો છે ગણેશપુરા મંદિરનો મહિમા, સાથે મળીને જાણીએ આજે આપણે ગણેશજીના આ પાવનધામના દર્શન કરીશું. જે ધોળકાના કોઠ ગામે નિર્મિત ગણેશપુરા ધામનો મહિમા જાણીશુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન