Visit Kamnath Mahadev Temple in Kheda on Monday
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • એક એવું શિવ મંદિર કે જ્યાં ઘીના ભંડાર ઉભરાય છે, કરો ખેડામાં આવેલ કામનાથ મહાદેવનાં દર્શન

એક એવું શિવ મંદિર કે જ્યાં ઘીના ભંડાર ઉભરાય છે, કરો ખેડામાં આવેલ કામનાથ મહાદેવનાં દર્શન

 | 9:11 am IST
  • Share

ભક્તિ સંદેશની આપના જીવનને ધન્ય બનાવતી યાત્રામાં સ્વાગત છે. આજે છે માગસર સુદ દસમ અને સોમવાર. દેવોના દેવ મહાદેવનાં પ્રિય આજના દિવસે આવો શિવભક્તિમાં લીન થઈએ .જેમાં ભોળાનાથની આરતી અને ભજનવંદના કરીને શિવત્વની પ્રાપ્તિ કરીશુ. સાથે જ ખેડામાં સ્થાપિત કામનાથ મહાદેવનાં ધામનાં દર્શન પણ કરીશુ.

આજે દર્શન કરીશું દેવાધી દેવ મહાદેવના એવા સ્થાનકના કે જ્યાં શુદ્ધ ઘીના ભંડાર ભર્યા છે. કહેવાય છે કે મહાદેવની કૃપાથી આ ધામમાં ઘીના ભંડાર કદી ખૂટ્યા નથી. ખેડા જિલ્લાના રઢુ ગામના ગુજરાતમાં એક એવું શિવ મંદિર છે, જ્યાં ઘીના ભંડાર ઉભરાય છે ત્યારે આવો જાણીએ આખરે શું છે આ શિવાલયનો ઇતિહાસ અને કેવી છે ભક્તોની તેમના પ્રત્યેની શ્રદ્ધા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન