Visit Kashi Vishwanath's Dham in Jamnagar, video
  • Home
  • Featured
  • દર્શન કરો જામનગરમાં આવેલ કાશી વિશ્વનાથના ધામના, video

દર્શન કરો જામનગરમાં આવેલ કાશી વિશ્વનાથના ધામના, video

 | 8:55 am IST

આજે છે શ્રાવણ વદ ત્રીજ અને રવિવાર..શ્રાવણ માસમાં ભગવાન શિવની ભક્તિ કરવાનો તેમના દર્શન કરવાનો વિશેષ મહિમા છે..ત્યારે આજે દર્શન કરીશુ જામનગરમાં આવેલ કાશી વિશ્વનાથ મહાદેવના.

ભારતભરમાં આમ તો અનેક શિવમંદિરો આવેલા છે જેમાં વારાણસીમાં આવેલ કાશી વિશ્વનાથ મહાદેવનુ ધામ ભક્તોની આસ્થાનુ પ્રતિક છે પંરતુ આજે દર્શન કરીશુ છોટી કાશી તરીકે ઓળખાતા જામનગરમાં આવેલ કાશી વિશ્વનાથના ધામના.

જ્યાં શ્રાવણ માસ દરમ્યાન ભક્તોનુ ઘોડાપુર ઉમટી પડે છે અને હર હર મહાદેવના નામથી સમગ્ર મંદિરનુ પરિસર ગુંજી ઉઠે છે ત્યારે આવો દર્શન કરીએ આ કલ્યાકારી ધામના. 

આજે દર્શન કરીશું જામનગરમાં આવેલ કાશી વિશ્વનાથ મહાદેવના. આ મંદિરનો રહેલો છે વિશેષ મહિમા. પાવન કારી અને કલ્યાણકારી આ મંદિરે દર્શન કરી મેળવીશું તેમની કૃપા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન