Visit the beautiful sanctuary of Maa Khodiyar in Rajpara village
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • દર્શન કરો રાજપરા ગામે આવેલ મા ખોડિયારના સુંદર ધામના, ભક્તોના તમામ દુખડા કરે છે દૂર

દર્શન કરો રાજપરા ગામે આવેલ મા ખોડિયારના સુંદર ધામના, ભક્તોના તમામ દુખડા કરે છે દૂર

 | 9:23 am IST
  • Share

ભક્તિ સંદેશની મનમાં આસ્થા અને વિશ્વાસ જગાવતી યાત્રામાં આપનું સ્વાગત છે. આજે છે મહા સુદ આઠમ. આજની તિથી ખોડિયાર માતા (Khodiyar Mata) ની ઉત્પતિની તિથી તરીકે ઓળખાય છે જેથી આજે ખોડિયાર જ્યંતિનો પાવનકારી પર્વ. ત્યારે આવો આજે ભક્તિ સંદેશની આ સફર સમર્પિત કરીએ મા ખોડિયારના ચરણોમાં સૌપ્રથમ કાગવડ (Kagwad) માં સ્થાપિત મા ખોડલનાં ધામની આરતીમાં ભાગ લઈને જીવનને પાવન બનાવીએ. ત્યારબાદ ભાવનગર (Bhavnagar) ના રાજપરામાં આવેલ પૌરાણિક ખોડિયાર માતાના ધામના કરીશુ દર્શન.

આજે જ્યારે ખોડિયાર જ્યંતિનો પર્વ છે ત્યારે આવો આજે એક ધામના દર્શન કરીએ જે ખુબ જ પૌરાણિકની સાથે દેશ વિદેશમાં પણ પ્રખ્યાત છે. ભાવનગરના સિહોર તાલુકાના રાજપરા ગામે છે મા ખોડિયારનું સુંદર ધામ કે જ્યાં દર્શન કરતાની સાથે ભક્તોના તમામ દુખડા દૂર થઈ જાય છે તો આવો આપણે પણ દર્શન કરીએ અને જાણીએ આ મંદિરનો મહિમા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન