Visit the famous 6 Krishna locations in Gujarat
  • Home
  • Featured
  • VIDEO: દર્શન કરો કૃષ્ણ ભગવાનના 6 ધામનાં અને પાવન થાઓ

VIDEO: દર્શન કરો કૃષ્ણ ભગવાનના 6 ધામનાં અને પાવન થાઓ

 | 9:14 am IST

ઢોલા વાગ્યા હોળીનાં. લે કે સૈયા વાલ, વ્રજમાં નાચે રે કાન, ભેટો લઈને ગુલાલ. રંગોનાં આ પર્વની આ ભેટ આપનાર કાનૂડાની જન્મભૂમિ મથુરામાં આજે પણ કૃષ્ણ પ્રેમની આ ભેટ મન મૂકીને ઉજવાય છે. મથુરા અને વૃંદાવનની ગલીઓમાં પણ રાધા અને કૃષ્ણનો પ્રેમ જાણે જીવંત જણાય છે. જુઓ કેવા ફૂલોમાં ન્હાય છે કાનૂડો અને રાધા. ત્યારે આવો આજે આપણા કૃષ્ણના જાણીતા છ ધામના દર્શન કરીએ.  ડાકોર, ભાલકાતીર્થ, કલ્યાણપુષ્ટી હવેલી, દ્વારકા, તુલસીશ્યામ, વિઠ્ઠલ રૂકમણી જેવા ભક્તિ સ્થાનો પર બિરાજે છે ભગવાન કૃષ્ણ..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન