visit the famous Gurugadi on Guru Purnima,Bhakti Video
  • Home
  • Featured
  • ગુરૂ પૂર્ણિમા પર પ્રખ્યાત ગુરુગાદીના દર્શન કરી મેળવીએ કૃપા, Video

ગુરૂ પૂર્ણિમા પર પ્રખ્યાત ગુરુગાદીના દર્શન કરી મેળવીએ કૃપા, Video

 | 8:35 am IST

ગુરુગોવિંદ દોનો ખડે કાકો લાગુ પાય..બલિહારી ગુરુ આપકી ગોવિંદ દિયો બતાય..કહેવાય છે કે ગુરુનું સ્થાન ભગવાન કરતા પણ ઉંચુ હોય છે.

ગુરુના મુખમાંથી નિકળેલ દરેક શબ્દ ભકત માટે આશીર્વાદ સમાન હોય છે ગુજરાતમાં પણ એવા ઘણા ગુરુઓ છે જે આ ગુજરાતની ધરાને ધન્ય બનાવે છે તો આવો આજના આ પર્વે પ્રસિદ્ધ ગુરુઓના મુખે સાંભળીએ ગુરુવાણી.

આજના આ દિવસે યાદ કરીએ આપણા જીવનને સફળ બનાવનારા આપણા ગુરૂજીને મેળવીએ તેમની કૃપા. કરીએ સહિયારો પ્રયાસ. ગુરૂ વગરનું જીવન નકામું છે. ગુરૂના માર્ગદર્શનની આપણે આપણા જીવનની દરેક સમસ્યાઓ હલ કરી શકીશુ. તો આજે ભક્તિ કરી મેળવીશું આપણા ગુરૂજીના આશીર્વાદ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન