ભાવનગરનાં સિંહોર ખાતે નિર્મિત મા સિંહોરના પવિત્ર ધામના કરો દર્શન, Video - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ભાવનગરનાં સિંહોર ખાતે નિર્મિત મા સિંહોરના પવિત્ર ધામના કરો દર્શન, Video

ભાવનગરનાં સિંહોર ખાતે નિર્મિત મા સિંહોરના પવિત્ર ધામના કરો દર્શન, Video

 | 9:30 am IST
  • Share

ધર્મ વગર મનુષ્યનું ચારિત્ર્ય શુન્ય છે..ધર્મનો અર્થ સમજવા માટે આવશ્યક છે પ્રભુનું સ્મરણ ત્યારે આવો આજે પ્રભુની ભક્તિ કરીએ અને મેળવીએ શાસ્ત્રોના ગુઢ રહસ્યોનું જ્ઞાન..સૌ પ્રથમ વેદો માતા ગાયત્રીની ઉપાસના કરીએ તેમની આરતીનાં માધ્યમથી , તો સાથે જ ભાવનગરનાં સિંહોરી માતાનાં ધામનાં કરીશુ દર્શન…

ઉપરાંત ભજન કિર્તન કરીને જગદંબાની કૃપા મેળવવાની સાથે જ નાગરવેલનાં પાનના કયા ઉપાયથી કૃષ્ણ થશે પ્રસન્ન તે અંગેની ખાસ વાત જણાવશે શાસ્ત્રીજી મહારાજ. તો આવો આ આસ્થા અને વિશ્વાસની જ્યોત પ્રગટ કરવા યાત્રાનો કરીએ આરંભ…

રવિવારે માતાજીની ભક્તિ કરવા માટેનો શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે…ત્યારે આવો જઈએ ભાવનગર જિલ્લાનાં સિહોંર ખાતે કે જ્યાં મા સિંહોરનું પવિત્ર ધામ બિરાજમાન છે…સિંહોર શહેરનાં ડુંગર પર બિરાજતા મા સિંહોરી અંબાજી માતાનો સાક્ષાત અવતાર ગણવામાં આવે છે. તો આવો સાથે મળીને કરીએ માતાજીની ઉપાસના

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન