Visit the Ranchodarayaji Temple in Dakor, BhaktiVideo
  • Home
  • Featured
  • દર્શન કરો ડાકોરમાં સ્થાપિત રણછોડરાયજી મંદિરના, Video

દર્શન કરો ડાકોરમાં સ્થાપિત રણછોડરાયજી મંદિરના, Video

 | 8:59 am IST

Visit the Ranchodarayaji Temple in Dakor, BhaktiVideo

આમ તો શ્રી હરિના અનેક સ્વરૂપ છે અને વિવિધ સ્વરૂપે પ્રભુ ભારતના અનેક મંદિરોમાં બિરાજીત થયા છે પરંતુ ભારતમાં માત્ર એક જ એવુ ધામ છે જ્યાં ભગવાન કૃષ્ણ બિરાજીત છે રાજા સ્વરૂપે.

જી હાં ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં નિર્મિત છે ડાકોરનુ ધામ જ્યાં રાજા રણછોડની સુંદર પ્રતિમાના થાય છે દર્શન.
શાસ્ત્રોમાં ઉલ્લેખ પ્રમાણે પોતાના ભક્તની ભક્તિથી પ્રસન્ન થઈને જ ભગવાન દ્વારકાથી ડાકોર આવીને વસ્યા હતા .

જેથી દરેક શ્રદ્ધાળુને આ ધામ પર અપાર આસ્થા છે. ડાકોરમાં સ્થાપિત રણછોડરાયજીની મૂર્તિ મનને મોહી લે તેવી છે.
તો આજે દર્શન કરીશું રણછોડરાયજીનાં મેળવીશું તેમની કૃપા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન