Visit the Shitala Mata temple in Nagalpu, Mehsana, Video
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • દર્શન કરો મહેસાણાના નાગલપુમાં આવેલ શીતળા માતાના મંદિરના, Video

દર્શન કરો મહેસાણાના નાગલપુમાં આવેલ શીતળા માતાના મંદિરના, Video

 | 8:52 am IST
  • Share

આજે શીતળા સાતમનો પવિત્ર પર્વ છે…ત્યારે આજના દિવસે મેળવીશુ માતા શીતળાની કૃપા…સૌ પ્રથમ નાગેશ્વર જ્યોતિર્લિગંની પાવન આરતી થી કરીશું કાર્યક્રમની શરુઆત ઉપરાંત દર્શન કરીશુ મહેસાણાના નાગલપુરમાં આવેલ માતા શીતળાના પૌરાણિક ધામના.

રાધણ છઠ્ઠે બનાવેલ ભોજન શીતળા સાતમે આરોગી તે દિવસે ઘરનો ચુલો સળગાવવામાં નથી આવતો..અને આ દિવસ દરમિયાન માતા શીતળાની ભક્તિ કરવામાં આવે છે.

મહેસાણા ના નાગલપુર માં બિરાજમાન છે આદ્યશક્તિ માં શીતળા માતા. આ મંદિર ને અતિ પ્રાચીન માનવામાં આવે છે. અહીં આવતા માઇ ભક્તોના સઘળાં કષ્ટો માતા શીતળા હરતા હોવાની છે માન્યતા.તો આવો શીતળા માતાની કૃપા મેળવવા કરીએ તેમના આ સુંદર મંદિરના દર્શન..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન