visit-to-ambaji-temple-in-surat-video
  • Home
  • Videos
  • Featured Videos
  • દર્શન કરો સુરતમાં આવેલ અંબાજી મંદિરના, Video

દર્શન કરો સુરતમાં આવેલ અંબાજી મંદિરના, Video

 | 9:37 am IST

મા અંબાના અનેક પાવન સ્થાનકો દેશના અનેક સ્થાનકોમાં ઉપસ્થિત છે.તમામ સ્થાનકો પોતાની એક આગવી વિશેષતા અને આસ્થા ધરાવે છે.ગુજરાત રાજ્યના સુરત શહેરમાં પણ મા અંબાનું એક પાવન સ્થાન ઉપસ્થિત છે. જે ભક્તોને આપી રહ્યુ છે તેમના પાવનકારી આશિષ. આવો ત્યારે જઇએ સુરત શહેરના ભાગળ વિસ્તારમાં અને આશિર્વાદ મેળવીએ મા અંબાના

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન