Do the Darshan Varana village of Patan in the temple of Khodiyatar Mata
  • Home
  • Featured
  • દર્શન કરો પાટણના વરાણા ગામે બિરાજતા ખોડીયાર માતાના મંદિરના, Video

દર્શન કરો પાટણના વરાણા ગામે બિરાજતા ખોડીયાર માતાના મંદિરના, Video

 | 8:17 am IST

આજે છે ભાદરવા વદ છઠ્ઠ અને શુક્રવાર. શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યો છે અને પિતૃઓની શાંતિ માટે લોકો દ્વારા શાસ્ત્રોકત રીતે શ્રાદ્ધ કરવામાં આવી રહ્યાં છે . ત્યારે આજે દર્શન કરીશુ પાટણના વરાણા ગામે બિરાજીત ખોડીયાર માતાના સુંદર મંદિરના.

શાસ્ત્રોમાં ઉલ્લેખ કરાયો છે કે જો સાચા મનથી શક્તિની ભક્તિ કરવામાં આવે તો અચુક માતાજીની કૃપા પ્રાપ્ત થાય છે ત્યારે આજની આ સફરમાં દર્શન કરીશુ પાટણના સમી તાલુકાના વરાણા ગામે બિરાજતા ખોડીયાર માતાના ધામના.

સુંદર કોતરણી ધરાવતા આ ભવ્ય મંદિરમાં ગર્ભગૃહમાં દર્શન થાય છે મા ખોડિયારની સુંદર પ્રતિમાનાં જે સુંદર વસ્ત્ર અલંકારો સાથે ભક્તોને આપે છે આશીર્વાદ. તો આવો આપણે પણ જાણીએ માં ખોડલના ધામનો મહિમા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન