Rashifal 5th September 2018
  • Home
  • Astrology
  • બુધવાર અને વ્યતિપાત કઈ રાશિ માટે નિવડશે ખરાબ, જાણો તમારું રાશિફળ Video

બુધવાર અને વ્યતિપાત કઈ રાશિ માટે નિવડશે ખરાબ, જાણો તમારું રાશિફળ Video

 | 7:00 am IST

વિક્રમ સંવત : ૨૦૭૪, શ્રાવણ વદ દસમ, બુધવાર, તા. ૫-૦૯-૨૦૧૮.  ચંદ્ર-ગુરુનો ત્રિકોણયોગ, ચંદ્ર-નેપ્ચ્યૂનનો ત્રિકોણયોગ, આજે ક. ૦૮-૪૬થી શ્રાવણ માસનો વ્યતિપાત યોગ હોવાથી દાન-સત્કર્મનો વિશેષ મહિમા. શિક્ષક દિન

દૈનિક તિથિ : વદ દસમ ક. ૧૫-૦૧ સુધી. ચંદ્ર નક્ષત્ર : આર્દ્રા ક. ૧૭-૧૪ સુધી પછી પુનર્વસુ. ચંદ્ર રાશિ : મિથુન (આખો દિવસ). જન્મ નામાક્ષર : મિથુન (ક.છ.ઘ.).
સિદ્ધિ ક. ૦૮-૪૬ સુધી પછી વ્યતિપાત ક. ૨૯-૩૧ સુધી..

શ્રાવણ મહિનો, બુધવાર વ્યતિપાતની શાંતિ કરાવવા માટે છે ઉત્તમ દિવસ, જાણો બુધવારનો ભારે દિવસ કોને માટે નિવડશે ખરાબ