સીધી સાદી ગોપી વહુ બની સ્ટાઇલિશ, કમર અને કાંડામાં દોરાવ્યું ટેટૂ - Sandesh
  • Home
  • Photo Gallery
  • સીધી સાદી ગોપી વહુ બની સ્ટાઇલિશ, કમર અને કાંડામાં દોરાવ્યું ટેટૂ

સીધી સાદી ગોપી વહુ બની સ્ટાઇલિશ, કમર અને કાંડામાં દોરાવ્યું ટેટૂ

 | 4:38 pm IST

ટીવી એક્ટ્રેસ દેવોલીના ભટ્ટાચાર્જી તાજેતરમાં ભારે ચર્ચામાં રહે છે. દેવોલીના ટૂંક સમયમાં જ સલમાન ખાનના રિઆલિટી શો બિગ બોસ-13માં નજરે પડશે. દેવોલીના ભટ્ટાચાર્જીએ સોશિયલ મીડિયા પર ટેટૂને લઈને તસ્વીરો શેર કરી છે. જ આ વચ્ચે તેની ટેટૂ વાળી તસવીર ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

નોઝ રિંગ પહેરેલી દેવોલિના શોમાં એન્ટર થતા પહેલાં જાણે પોતાનો કેરેક્ટર ચેન્જ કરવા માંગતી હોય તેમ લાગી રહ્યું છે. ગોપી બહૂથી પ્રસિદ્ધ દેવોલીનાએ કમર, ગરદન અને કાંડા પર ટેટૂ દોરાવ્યું છે. કાંડા પર તેણે ‘ઓમ’નું ટેટૂ દોરાવ્યું છે. દેવોલિનાએ કમરના ઉપર જે ટેટૂ દોરાવ્યું છે, જેમાં તેણે ફ્રી સ્પિરિટ લખાવ્યું છે.

આ તમામ તસવીરો દેવોલિનાએ સોશિયલ મીડિયા પર શેર કરી છે. દેવોલીનાની આ ટેટૂ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન