BhaktiWithSandesh 11 May 2019: Daily Horoscope video
  • Home
  • Featured
  • કર્ક રાશિના જાતકે મહત્વની તક ઝડપી લેવી, તમારો દિવસ કેવો રહેશે જાણો, Video

કર્ક રાશિના જાતકે મહત્વની તક ઝડપી લેવી, તમારો દિવસ કેવો રહેશે જાણો, Video

 | 7:00 am IST

વિક્રમ સંવત 2075, જેઠ સુદ નવમી, મંગળવાર ચંદ્ર-શુક્રનો ત્રિકોણયોગ કેવો રહેશે તમારા માટે જાણો. મેષ લાભની તક મળે તે ઝડપી લેજો. કાર્ય સફળતાનો અનુભવ થાય. પ્રવાસમાં વિઘ્ન. વૃષભ વ્યવસાયિક પ્રશ્નો અંગે ચિંતા રહે. નસીબ ફળે નહીં. તબિયત અંગે ચિંતા રહે. મિથુન વાદ-વિવાદ અટકાવજો. કાર્યભાર વધતો લાગે. સંપત્તિના પ્રશ્નો અંગે ચિંતા.

કર્ક મહત્વની તક ઝડપી લેજો. સફળતા માટે મહેનત ફળે. કૌટુંબિક કાર્ય સફળ થાય. સિંહ મનની મુરાદ મનમાં રહે. લાભ અટકતો લાગે. તમારા પ્રયત્નો વધારવા પડે. કન્યા મહત્વની સમસ્યાઓ અંગે સાનુકૂળતા. આપની ગૂંચવણ દૂર થાય. ખર્ચાળ પ્રસંગો જણાય.

તુલા આપનો પરિશ્રમ સાર્થક અને ફળદાયી બનતો જોઈ શકશો. સ્વજન-મિત્રનો સાથ. પ્રવાસ ફળે. વૃશ્ચિક આપની માનસિક અશાંતિ યા મૂંઝવણો દૂર કરવા માટે જાગૃત અને સક્રિય બનવું પડે. વિવાદ ટાળજો. વિરોધીઓ ફાવે નહીં ધન આપની સમસ્યાઓને હલ કરવાનો માર્ગ દેખાય. આવક કરતાં જાવક ન વધે તે જોજો. કૌટુંબિક બાબત ઉકેલાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન