watch-11-th-decmber-2018-daily-horoscope
  • Home
  • Featured
  • Video: અંગારકી વિનાયક ચોથ તમામ જાતકો માટે કેવી રહેશે, જાણો એક ક્લિક પર

Video: અંગારકી વિનાયક ચોથ તમામ જાતકો માટે કેવી રહેશે, જાણો એક ક્લિક પર

 | 7:32 am IST

અંગારકી વિનાયક ચોથ, ચંદ્ર-શુક્રનો કેન્દ્રયોગ, બુધ-રાહુનો ત્રિકોણયોગ વિક્રમ સંવત 2075, માગશર સુદ ચોથ, મંગળવાર, તા. 11-12-2018. વીર (જૈન) સંવત 2545 શાલિવાહન શક 1940 યુગાબ્દ (કલિ) 5120. ભારતીય દિનાંક 20-માર્ગશીર્ષ. પારસી માસ તીર. રોજ 27-આસ્માન. મુસ્લિમ માસ રબિ ઉલ આખર.

રોજ ૩. દૈનિક તિથિ સુદ ચતુર્થી ક. 20-22 સુધી. ચંદ્ર નક્ષત્ર ઉત્તરાષાઢા ક. 13-30 સુધી પછી શ્રવણ. ચંદ્ર રાશિ મકર (આખો દિવસ). જન્મ નામાક્ષર- મકર (ખ.જ.). કરણ- વિષ્ટિ/બવ. યોગ- ધ્રુવ ક. ૨૨-૪૦ સુધી પછી વ્યાઘાત.

વિશેષ પર્વ – અંગારકી વિનાયક ચોથ. રવિયોગ ક.13-30 સુધી. વિષ્ટિ (ભદ્રા) ક. ૨૦-૨૨ સુધી. ચંદ્ર-રાહુનું ઓપોઝિશન. બુધ-રાહુનો ત્રિકોણયોગ. ચંદ્ર-શુક્રનો કેન્દ્રયોગ.

કૃષિ જ્યોતિષ અનુભવી ખેડૂતો માને છે કે ”ચોથ-નોમ- ચૌદશ ચોપાયો, હાનિ કરે મંગળ ઘર આયો.” એટલે કે ચોથ-નોમ- ચૌદશ તિથિ અને મંગળવાર હોય તે દિવસે પશુઓ-ચાર પૈડાંવાળા વાહનની ખરીદી કરવી નહીં. રૂ બજાર-કપાસિયામાં સુધારા તરફી હવામાન જોવા મળે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન