watch-12-th-december-2018-daily-horoscope
  • Home
  • Featured
  • Video: બુધવારનો દિવસ તમામ જાતકો માટે કેવો રહેશે, જાણો એક ક્લિક પર

Video: બુધવારનો દિવસ તમામ જાતકો માટે કેવો રહેશે, જાણો એક ક્લિક પર

 | 7:00 am IST

નાગ પૂજન, રવિયોગ ક. 16.37થી, ચંદ્ર પૃથ્વીથી અતિ દૂર વિક્રમ સંવત : 2075, માગશર સુદ પાંચમ, બુધવાર, તા. 12-12-2018. વીર (જૈન) સંવત : 2545. શાલિવાહન શક : 1940. યુગાબ્દ (કલિ) : 5120. ભારતીય દિનાંક : 21-માર્ગશીર્ષ. પારસી માસ : તીર. રોજ : 28-જમીઆદ. મુસ્લિમ માસ : રબિ ઉલ આખર. રોજ : 4. દૈનિક તિથિ : સુદ પાંચમ ક. 23.06 સુધી.

ચંદ્ર નક્ષત્ર : શ્રવણ ક. 16-36 સુધી પછી ધનિષ્ઠા. ચંદ્ર રાશિ : મકર ક. 30.11 સુધી (ગુરુવારે સવારે ક. 6.11 સુધી). જન્મ નામાક્ષર : મકર (ખ.જ.). કરણ : બવ/બાલવ/ કૌલવ. યોગ : વ્યાઘાત ક. 23 સુધી પછી હર્ષણ.

વિશેષ પર્વ : નાગ પૂજન. રવિયોગ ક. 16.37થી શરૂ. ચંદ્ર પૃથ્વીથી અતિ દૂર. ધીમી ગતિનો ગ્રહ ગુરુ અનુરાધા નક્ષત્રના ચોથા ચરણમાં પ્રવેશ કરે છે. વૈષ્ણવ : શ્રી મદન મોહનજીનો પાટોત્સવ. બી.એ.પી.એસ. મંદિર-દાદર (મુંબઇ)નો પાટોત્સવ તારીખ પ્રમાણે. ગાંધીનગર (સેક્ટર-2) સ્વામિનારાયણ મંદિરનો પાટોત્સવ. કૃષિ જ્યોતિષ : જરૂર જણાય ત્યાં ભૂમિ સંરક્ષણ કામગીરી, હળખેડ, કાપણી, લણણી, નીંદામણ તથા બાગાયત માટે શુભ. ગંજબજારનો અભ્યાસ કરી માલ ખરીદી માટે અનુકૂળ. કપાસ-મગફળીમાં સુધારા તરફી યોગ જણાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન