Spiritual, Astrology 13 May 2019: Daily Horoscope video
  • Home
  • Videos
  • Featured Videos
  • નિર્જળા એકાદશી, ભીમ અગિયારસ પર કેવો રહેશે દિવસ તમારો જાણો, Video

નિર્જળા એકાદશી, ભીમ અગિયારસ પર કેવો રહેશે દિવસ તમારો જાણો, Video

 | 7:00 am IST

વિક્રમ સંવત 2075 જેઠ સુદ એકાદશી, ગુરુવાર નિર્જળા એકાદશી, ભીમ અગિયારસ, ગાયત્રી જયંતી કેવો રહેશે દિવસ તમારો જાણો,મેષ સુખ-સંપત્તિ- વાહન અંગેના કામમાં અંતરાયો. ઘરમાં ક્લહ ટાળવો. વડીલની ચિંતા. વૃષભ મહત્વના કામકાજો માટે પ્રગતિ જણાય. પ્રવાસ. મિલન-મુલાકાત. વિવાદ ટાળજો. મિથુન આવક સામે જાવક વધતાં કઠિન સંજોગો. કૌટુંબિક તબિયત ચિંતા જણાય.

કર્ક સંજોગો તણાવ-પ્રતિકૂળતા સૂચવે. ગૃહવિવાદ-મનદુઃખ. પ્રવાસમાં વિઘ્ન. સિંહ વ્યય-નુકસાનનો પ્રસંગ. આરોગ્ય-અકસ્માત અંગે સાવધ રહેવું. વ્યર્થ સમય.

કન્યા આપના પ્રયત્નો સફળ જણાય. ધીમી પ્રગતિ અને સાનુકૂળ તક. તુલા પુરુષાર્થ વધારવો પડે. તણાવ રહે. સંપત્તિ અંગે ચિંતા. ગૃહવિવાદ. વૃશ્ચિક ભાગ્યદેવી રૃઠે તેમ બની શકે. સાહસ-શેર- સટ્ટા ન કરવા. વિઘ્ન જણાય. ધન અંગત સમસ્યા. આરોગ્ય ચિંતા. શત્રુભય. નાણાભીડ આવી શકે. મકર મહત્વના કામકાજો સફળ બને. ધીરજનાં ફળ મીઠાં મળે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન