watch-14-th-decmber-2018-daily-horoscope
  • Home
  • Featured
  • માગશર સુદ સાતમ ચંદ્ર-ગુરુનો કેન્દ્રયોગ તમામ જાતકો માટે કેવો રહેશે, જાણો એક ક્લિક પર, Video

માગશર સુદ સાતમ ચંદ્ર-ગુરુનો કેન્દ્રયોગ તમામ જાતકો માટે કેવો રહેશે, જાણો એક ક્લિક પર, Video

 | 7:00 am IST

પંચક, મિત્ર સપ્તમી, શ્રી દત્ત નવરાત્રિ શરૂ, ચંદ્ર-ગુરુનો કેન્દ્રયોગ, વિક્રમ સંવત :2075, માગશર સુદ સાતમ, શુક્રવાર, તા. 14-12-2018. વીર (જૈન) સંવત :2545. શાલિવાહન શક :1940. યુગાબ્દ (કલિ) : 5120. ભારતીય દિનાંક :23 -માર્ગશીર્ષ. પારસી માસ :તીર. રોજ :30 -અનેરાન. મુસ્લિમ માસ :રબિ ઉલ આખર. રોજ :6. દૈનિક તિથિ :સુદ સાતમ ક. 28-16 સુધી. ચંદ્ર નક્ષત્ર :શતતારા ક. 22.42 સુધી પછી પૂર્વા ભાદ્રપદ. ચંદ્ર રાશિ :કુંભ (આખો દિવસ). જન્મ નામાક્ષર :કુંભ (ગ.શ.સ.). કરણ :ગર/વણિજ/ વિષ્ટિ. યોગ :વજ્ર ક. 25.25 સુધી પછી સિદ્ધિ.

વિશેષ પર્વ :મિત્ર સપ્તમી. પંચક. આજથી માગશર માસની પૂનમ (દત્ત જયંતી) સુધી શ્રી દત્ત નવરાત્રિ પ્રારંભ. રાજકોટ તથા આણંદ બી.એ.પી.એસ. મંદિરનો પાટોત્સવ.ચંદ્ર-શુક્રનો ત્રિકોણયોગ. ચંદ્ર-ગુરુનો કેન્દ્રયોગ. કૃષિ જ્યોતિષ :ગંજબજારનો અભ્યાસ કરી માલ ખરીદી તથા અન્ય આયોજન માટે શુભ. પશુઓની લેવડદેવડ તથા પશુપાલનના વિકાસ-આયોજન માટે શુભ દિવસ. રાત્રે આકાશ દર્શન તથા નક્ષત્ર પરિચય માટે ઉત્તમ. કૃષિ સાહિત્યનું વાંચન તથા હવામાનના અભ્યાસ માટે સમય ફાળવવો જોઇએ.