15 the march 2018: Daily Horoscope video Watch now
  • Home
  • Featured
  • મીનાર્ક શરૂ, બુધ વક્રી ગતિથી કુંભમાં કેવો રહેશે જાણો એક ક્લિક પર

મીનાર્ક શરૂ, બુધ વક્રી ગતિથી કુંભમાં કેવો રહેશે જાણો એક ક્લિક પર

 | 7:00 am IST

મીનાર્ક શરૂ, બુધ વક્રી ગતિથી કુંભમાં, બગીચા નવમી, હરિ નવમી, વિશ્વ વિકલાંગ દિવસ, વિક્રમ સંવત 2075 , ફાગણ સુદ નવમી, શુક્રવાર, તા. ૧૫-૩-૨૦૧૯. વીર (જૈન) સંવત ૨૫૪૫. શાલિવાહન શક -૧૯૪૦. યુગાબ્દ (કલિ) – ૫૧૨૦. ભારતીય દિનાંક – ૨૪-ફાલ્ગુન. પારસી માસ – આવાં. રોજ ૧-અહુરમજદ. મુસ્લિમ માસ- રજ્જબ. રોજ – ૭.

દૈનિક તિથિ – સુદ નવમી ક. ૨૫-૪૫ સુધી. ચંદ્ર નક્ષત્ર -આર્દ્રા ક. ૨૭-૪૪ સુધી પછી પુનર્વસુ. ચંદ્ર રાશિ – મિથુન (આખો દિવસ). જન્મ નામાક્ષર – મિથુન (ક.છ.ઘ.). કરણ -બાલવ/કૌલવ/ તૈતિલ. યોગ – આયુષ્યમાન ક. ૧૦-૧૧ સુધી પછી સૌભાગ્ય.

વિશેષ પર્વ -મીનાર્ક શરૂ. મીન સંક્રાંતિનો પુણ્યકાળ સૂર્યોદયથી મધ્યાહ્ન સુધી. બુધ વક્રી ગતિથી કુંભ રાશિમાં પ્રવેશ ક. ૦૮-૫૭થી. પારસી કેલેન્ડરનો આઠમો માસ આવાં શરૂ. વૈષ્ણવ બગીચા નવમી. સ્વામિનારાયણ સંપ્રદાયમાં હરિ નવમી. વિશ્વ વિકલાંગ દિવસ. સૂર્ય-બુધની આંતર્યુતિ. બુધ-રાહુનો ત્રિકોણયોગ.

કૃષિ જ્યોતિષ -સૂર્ય-બુધની આંતર્યુતિ હોય તે દિવસે હવામાનશાસ્ત્રમાં અભ્યાસ કરવાની ઉત્તમ તક ગણાય. ગંજબજારના અનુભવી ખેડૂતો માને છે કે, સૂર્ય-બુધની યુતિ બજારમાં ટર્નિંગ લાવી શકે છે. જળાશય વિકાસ માટે પ્રયત્ન કરવા જોઇએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન