BhaktiWithSandesh 15 the May 2019: Daily Horoscope video
  • Home
  • Featured
  • વૈશાખ સુદ બારસ, ચંદ્ર-શનિનો કેન્દ્રયોગ કેવો રહેશે તમારા માટે જાણો, Video

વૈશાખ સુદ બારસ, ચંદ્ર-શનિનો કેન્દ્રયોગ કેવો રહેશે તમારા માટે જાણો, Video

 | 7:00 am IST

વિક્રમ સંવત 2075, વૈશાખ સુદ બારસ, ગુરુવાર કેવો રહેશે તમારા માટે જાણો. મેષ પ્રતિકૂળ સંજોગો ધીમેધીમે સુધરે. નાણાકીય ચિંતાનો હલ મળી શકે. વૃષભ અંગત સમસ્યાથી તણાવ રહે. નાણાભીડ. ગૃહવિવાદ સર્જાય. મિથુન આરોગ્ય સાચવવું. પ્રવાસમાં વિઘ્ન. કાર્ય સફળતા માટે વધુ યત્નો જરૂરી.

કર્ક આપના કુટુંબીજનો-પ્રિયજનોથી મનદુઃખ. વ્યર્થ ખર્ચના પ્રસંગ. સિંહ તબિયત સુધરતી જણાય. પ્રવાસમાં સાનુકૂળતા. નાણાભીડ. કન્યા નોકરી-ધંધાના પ્રશ્નો અંગે મદદ. સાનુકૂળ તક સર્જાય. કૌટુંબિક કામકાજ થાય.

તુલા ચિંતાનાં વાદળ વિખેરાય. મૂંઝવણ ઉકેલાય. કાર્યલાભ મળતો જણાય. વૃશ્ચિક અગત્યના પ્રશ્નો અને ચિંતાના હલ મળે. સફળતાની તક. ધન આપના કામકાજોમાં પ્રગતિ જણાય. ગૃહજીવનમાં મનદુઃખ-વ્યથા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન