Extra Etymology raviyog All day.
  • Home
  • Featured
  • શાંબ દસમી પોષ સુદ દસમ, બુધવાર કેવો રહેશે તમામ જાતકો માટે જાણો એક ક્લિક પર

શાંબ દસમી પોષ સુદ દસમ, બુધવાર કેવો રહેશે તમામ જાતકો માટે જાણો એક ક્લિક પર

 | 7:00 am IST

રવિયોગ, શાંબ દસમી, સૂર્ય પૂજા (ઓરિસ્સા), મત્તુ પોંગલ (દ. ભારત) વિક્રમ સંવત 2075 પોષ સુદ દસમ, બુધવાર, તા. 16-01-2019. વીર (જૈન) સંવત 2545. શાલિવાહન શક 1940 

યુગાબ્દ (કલિ) 5120. ભારતીય દિનાંક 26-પૌષ. પારસી માસ શહેરેવર. રોજ 3-અરદીબેહેસ્ત. મુસ્લિમ માસ જમાદિ ઉલ અવ્વલ. રોજ 9. દૈનિક તિથિ સુદ દસમ ક. 24.04 સુધી. ચંદ્ર નક્ષત્ર ભરણી ક. 14-12 સુધી પછી કૃત્તિકા. ચંદ્ર રાશિ મેષ ક. 20-07 સુધી પછી વૃષભ. જન્મ નામાક્ષર મેષ (અ.લ.ઇ.), વૃષભ (બ.વ.ઉ.). કરણ તૈતિલ/ગર/વણિજ. યોગ- શુભ ક. 27-44 સુધી પછી શુક્લ.

વિશેષ પર્વ રવિયોગ આખો દિવસ. સિદ્ધિયોગ ક. 14-12થી સૂર્યોદય સુધી. શાંબ દસમી (ઓરિસ્સા). સૂર્ય પૂજા (ઓરિસ્સા). મત્તુ પોંગલ (દ. ભારત). ચંદ્ર-બુધનો ત્રિકોણયોગ. વૈષ્ણવ શ્રી કલ્યાણરાયજી (મુંબઇ)નો ઉત્સવ.

કૃષિ જ્યોતિષ કાપણી, લણણી, નીંદામણ તથા જમીન સંરક્ષણ માટે શુભ. ગંજબજારનો અભ્યાસ કરી માલ વેચાણ માટે શુભ. પશુઓની લેવડદેવડ માટે ક. 14-12 પછી અનુકૂળ. રૂ-કપાસમાં સુધારા તરફી હવામાન જણાય. લસણ-ડુંગળીમાં કાળજી રાખવી. ઠંડીમાં વધારો અનુભવાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.