Spiritual, Astrology 17 the May 2019: Daily Horoscope video
  • Home
  • Featured
  • બુધ વૃષભમાં વૈશાખ સુદ પૂનમને શનિવાર કેવો રહેશે તમારા માટે જાણો

બુધ વૃષભમાં વૈશાખ સુદ પૂનમને શનિવાર કેવો રહેશે તમારા માટે જાણો

 | 7:00 am IST

મેષ લાભદાયી કાર્યરચના અને કેટલાક વ્યવસાયિક આયોજન સફળ બને. વૃષભ સુખદ્ પ્રસંગ. પ્રગતિકારક તક મળે. મનના તણાવ દૂર થાય. મિથુન સંજોગો સુધરતા જણાય. ખર્ચ વધે. સ્નેહીથી મિલન. યાત્રા સફળ.

કર્ક આરોગ્ય તરફ ધ્યાન આપવું પડે. ગૃહજીવનમાં મતભેદનો પ્રસંગ. સિંહ આપની ચિંતાનો ઉકેલ મળે. પ્રયત્નો ફળે. દાંપત્યજીવનમાં સંવાદિતા રહે. કન્યા પ્રતિકૂળતા દૂર થાય. લાભની તક. તબિયત સુધરતી લાગે.

તુલા સફળતાની તક વધે. સ્નેહી-સંતાન અને ભાગ્ય માટે સાનુકૂળ સંજોગો. વૃશ્ચિક માનસિક તણાવ દૂર થાય. તબિયત સુધરતી જણાય. ખર્ચનો પ્રસંગ. ધન પ્રવાસ સફળ. નવીન કાર્યરચના. ધંધા-નોકરીમાં પ્રગતિની તક.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન