watch-1st-decmber-2018-daily-horscope
  • Home
  • Videos
  • Featured Videos
  • Video: શનિવારનો દિવસ તમામ જાતકો માટે કેવો રહેશે, જાણો એક ક્લિક પર

Video: શનિવારનો દિવસ તમામ જાતકો માટે કેવો રહેશે, જાણો એક ક્લિક પર

 | 7:00 am IST

સૂર્યોદયથી ક. 15-20 સુધી. કાનજી અનલા નવમી (ઓરિસ્સા). ઝાડેશ્વર (ભરૂચ) બી.એ.પી.એસ. મંદિરનો પાટોત્સવ. ખગોળઃ શુક્ર-રાહુનો કેન્દ્રયોગ. કૃષિ જ્યોતિષઃ રોજિંદા પરચૂરણ કામ તથા યંત્ર-ઓજાર- મશીનરીની મરામત-માવજત માટે અનુકૂળ. ગંજબજારનો અભ્યાસ કરી યોગ્ય આયોજન-જૂની ઉઘરાણી તથા હવામાનનો અભ્યાસ કરવાની સલાહ છે. રૂ-કપાસ- તેલીબિયાંમાં સુધારા તરફી હવામાન જોવા મળે. કઠોળમાં કાળજી રાખવી.

ત્યારે આજનો દિવસ તમામ રાશિના જાતકો માટે કેવો રહેશે તે અંગે જુઓ વીડિયો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન