Spiritual, Astrology 20 the May 2019: Daily Horoscope video
  • Home
  • Featured
  • વૈશાખ વદ બીજને સોમવાર, ચંદ્ર-ગુરુની યુતિ કેવી રહેશે તમામ જાતકો માટે જાણો, Video

વૈશાખ વદ બીજને સોમવાર, ચંદ્ર-ગુરુની યુતિ કેવી રહેશે તમામ જાતકો માટે જાણો, Video

 | 7:00 am IST

વિક્રમ સંવત 2075, વૈશાખ વદ બીજને સોમવાર. ચંદ્ર-ગુરુની યુતિ કેવી રહેશે તમારા માટે જાણો. મેષ આપના ગૂંચવાયેલા કામો કે પ્રશ્નોને હલ કરવાનો ઉપાય સાંપડે. ગૃહજીવનમાં સંવાદિતા. પ્રવાસ અંગે ખર્ચ રહે. વૃષભ આપની મનોકામના પૂર્ણ કરવાના સંજોગ સર્જાય. કૌટુંબિક સહયોગ. તબિયત સુધરતી જણાય. મનની મુરાદ ફળે.

મિથુન આપના સામાજિક અથવા વ્યવસાયિક ક્ષેત્રે જણાતી મુશ્કેલીઓ હળવી થતી લાગે. પ્રયત્નો ફળે. આરોગ્ય સાચવજો. કર્ક મહત્વની કામગીરી અંગે સંજોગો સાથ આપતાં જણાય. લાભની તક. મિલન-મુલાકાતથી આનંદ રહે. સિંહ આશાવાદી બનશો તો જરૂર રાહત અનુભવાય. કુટુંબના પ્રશ્નો હલ થાય. વ્યવસાયિક પ્રશ્નો ઉકેલી શકશો.

કન્યા આપની કોઈ પણ સમસ્યાનો આપ વડીલ-મિત્રની મદદથી કે માર્ગદર્શનથી હલ મેળવી શકશો. નોકરિયાતને લાભ. આરોગ્ય કેર લેજો. તુલા ધીરજનાં ફળ મીઠાં સમજવા. સામાજિક આનંદનો પ્રસંગ. પ્રવાસની તક. સંપત્તિના કામ થાય.

વૃશ્ચિક કાર્ય સફળતાની તક મળતી લાગે. વિવાદથી દૂર રહેવું. ખર્ચ-ખરીદીનો પ્રસંગ ટાળજો. ધન આપના પ્રયત્નો ફળદાયી બનતાં જણાય. સ્નેહી-સ્વજનનો સહકાર મેળવજો. તબિયત સચવાય. વિરોધીથી સંભાળવું

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન