22 the February 2019: Daily Horoscope video
  • Home
  • Featured
  • સંકષ્ટ ચતુર્થી, મહા વદ ત્રીજને શુક્રવાર કેવો રહેશે તમામ જાતકો માટે જાણો

સંકષ્ટ ચતુર્થી, મહા વદ ત્રીજને શુક્રવાર કેવો રહેશે તમામ જાતકો માટે જાણો

 | 7:00 am IST

વિક્રમ સંવત 2075, મહા વદ ત્રીજ, શુક્રવાર, તા. 22 02 2019, વીર (જૈન) સંવત 2545, શાલિવાહન શક 1940, યુગાબ્દ (કલિ) 5120, ભારતીય દિનાંક-3-ફાલ્ગુન.પારસી માસ મેહેર. રોજ -10-આવાં. મુસ્લિમ માસ જમાદિ ઉલ આખર. રોજ 16, દૈનિક તિથિ- વદ ત્રીજ ક. 10-51 સુધી. ચંદ્ર નક્ષત્ર હસ્ત ક. 24-18 સુધી પછી ચિત્રા. ચંદ્ર રાશિ કન્યા (આખો દિવસ). જન્મ નામાક્ષર-કન્યા (પ.ઠ.ણ.). કરણ વિષ્ટિ/બવ/ બાલવ. યોગ શૂળ ક. 19-33 સુધી પછી ગંડ.

વિશેષ પર્વ -મોઢેશ્વરી પ્રાગટય ઉત્સવ (મોઢેરા). સંકષ્ટ ચતુર્થી. શ્રી સંકલ્પ સિદ્ધિ ગણેશ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ (ગોરેગાંવ-મુંબઇ). વિષ્ટિ (ભદ્રા) ક. 10.51 સુધી. ચંદ્ર વિષુવવૃત્ત પર. શુક્ર ઉત્તરાષાઢા નક્ષત્રમાં. કસ્તુરબા ગાંધી પુણ્યતિથિ.

કૃષિ જ્યોતિષ રાત્રે સંકષ્ટ ચતુર્થીનો ચંદ્ર ઊગે ત્યારે આકાશનું અવલોકન કરવું. આર્થિક ભીડ હોય તેવા ખેડૂતોએ ગણપતિની ભક્તિ આજે કરવી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન