BhaktiWithSandesh 23 the May 2019: Daily Horoscope video
  • Home
  • Featured
  • વૈશાખ વદ પાંચમને ચંદ્ર-શનિની યુતિ કેવી રહેશે તમામ જાતકો માટે જાણો, Video

વૈશાખ વદ પાંચમને ચંદ્ર-શનિની યુતિ કેવી રહેશે તમામ જાતકો માટે જાણો, Video

 | 7:00 am IST

વિક્રમ સંવત 2075 વૈશાખ વદ પાંચમને ગુરુવાર, ચંદ્ર-શનિની યુતિ, ચંદ્ર-રાહુનું ઓપોઝિશન કેવી પાડશે તમારા પર અસર જાણો મેષ ઘણી અણધારી સાનુકૂળ તકો મળે. તબિયત સુધરે. કૌટુંબિક આનંદ. વૃષભ મહત્વના કામકાજમાં પ્રગતિ અને સફળતા. ખર્ચના પ્રસંગ. નાણાભીડ. મિથુન તબિયત ચિંતા. નાણાકીય બાબત કે સમસ્યાનો હલ મળે. પ્રવાસ.

કર્ક આપના ગૃહજીવનમાં ચકમક રહે. અગત્યની તક અને લાભની આશા. સિંહ માનસિક તણાવ. આરોગ્યની કાળજી લેવી. આર્થિક પ્રશ્નોથી તણાવ. કન્યા મનની મુરાદ મનમાં રહેતી લાગે. સગાં-સ્વજનથી મનદુઃખ-વ્યથા.

તુલા લાભની આશા ફળે. પ્રવાસ. મિલન-મુલાકાત. ખર્ચનો પ્રસંગ. વૃશ્ચિક તણાવ અને સમસ્યાનો હલ મળે. રાહત જણાય. કાર્ય સફળતા. ધન આવક કરતાં ખર્ચ વધતાં કરજ જણાય. શત્રુથી સાવધાન રહેવું. પ્રવાસમાં વિઘ્ન જણાય. મકર શાંતિ અને સંયમ રાખીને રહેશો તો સફળતા અને સમસ્યા ઉકેલાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન