BhaktiWithSandesh 25 the May 2019: Daily Horoscope video
  • Home
  • Featured
  • વૈશાખ વદ છઠ્ઠને શનિવાર સૂર્ય રોહિણી નક્ષત્રમાં જાણો કેવો રહેશે તમારા માટે, Video

વૈશાખ વદ છઠ્ઠને શનિવાર સૂર્ય રોહિણી નક્ષત્રમાં જાણો કેવો રહેશે તમારા માટે, Video

 | 7:00 am IST

વિક્રમ સંવત 2075 વૈશાખ વદ છઠ્ઠને શનિવાર સૂર્ય રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કેવો રહેશે તમારા માટે જાણો. મેષ મનોબળ વધતું લાગે. ધન આગમન કરતાં ગમન વધતાં દેવું જણાય. વૃષભ સ્થાનફેર કે પ્રગતિની તક. કાર્ય સફળતા. ગૃહજીવનના પ્રશ્નો હલ થાય. યશપ્રાપ્તિ. મિથુન અગત્યની કામગીરીઓ આગળ વધે. ફળદાયી રહે. મિલન-મુલાકાત આનંદ પ્રસંગ.

કર્ક આર્થિક સમસ્યા ઉકેલાય. કૌટુંબિક કાર્ય થાય. તબિયતની કાળજી લેવી પડે. સિંહ માનસિક તણાવ અનુભવાય. ગૃહવિવાદ. તબિયત સુધરે. ખર્ચનો પ્રસંગ. પ્રવાસ. કન્યા આવક કરતાં જાવક વધવા ન દેશો. નાણાભીડ રહે. શત્રુભય-રોગભય ચિંતા.

તુલા સ્નેહીથી મિલન. લાભદાયી તક-પ્રગતિ અંગે શુભ સમાચાર. પ્રવાસ મજાનો બને. વૃશ્ચિક પ્રતિકૂળતા દૂર થાય. નોકરીનું કામ બને. શત્રુભય દૂર થાય. આરોગ્ય સુધરતું લાગે. ધન મહત્વના પ્રશ્નોનો હલ જણાય. નવીન પ્રગતિકારક તક સર્જાય. પ્રવાસ-મુલાકાત ફળે. મકર વ્યથા-વિષાદ દૂર થાય. આરોગ્ય ચિંતા ઉકેલાય. નાણાકીય કાર્ય થાય. વિવાદનો હલ મળે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન