BhaktiWithSandesh 26 the April 2019: Daily Horoscope video
  • Home
  • Featured
  • ચૈત્ર વદ સાતમ, ચંદ્ર-પ્લૂટોની યુતિ કેવી રહેશે જાણો એક ક્લિક પર, Video

ચૈત્ર વદ સાતમ, ચંદ્ર-પ્લૂટોની યુતિ કેવી રહેશે જાણો એક ક્લિક પર, Video

 | 7:00 am IST

વિક્રમ સંવત 2075, ચૈત્ર વદ સાતમ, શુક્રવાર તા. 26-04-2019, કાલાષ્ટમી, મંગળ મૃગશીર્ષ નક્ષત્રમાં, ચંદ્ર-પ્લૂટોની યુતિ કેવી રહેશે તમારા માટે જાણો.

આ રાશિને થશે ફાયદો

મેષ આપના ગૂંચવાયેલા પ્રશ્નોને હલ કરવાની તક મળે. કૌટુંબિક કામકાજ થઈ શકે. પ્રવાસ ફ્ળદાયી બને. મિથુન નસીબ પરનો આધાર વ્યર્થ બનવા લાગે. મહેનત રંગ લાવતી જણાય. મિલન-મુલાકાત થાય. કર્ક આપની વ્યાવસાયિક સમસ્યાનો હલ મળે. વિષાદ શમાવી શકશો. ખર્ચના પ્રસંગો વધે નહીં તે જોજો. સિંહ રુકાવટોને પાર કરી સફ્ળતાની કેડી શોધી શકશો. ગૃહજીવનમાં અશાંતિ ન સર્જાય તે માટે ક્રોધ પર કાબૂ રાખવો પડે. કન્યા પરિસ્થિતિ સુધરતી જણાય. આશા ફ્ળતી અનુભવાય. પરિચયો ઉપયોગી બને.

આ રાશિને થશે નુકસાન

વૃષભ આવક કરતાં જાવક વધી જતી જણાય. તબિયતની ચિંતા કરજો. વિવાદ અટકાવજો. ધન આપની શક્તિ અને ક્ષમતાની કસોટી થતી જણાય. મનની મુરાદ મનમાં રહેતી લાગે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન