BhaktiWithSandesh 27 the May 2019: Daily Horoscope video
  • Home
  • Featured
  • વૈશાખ વદ આઠમે થઈ રહ્યો છે ચંદ્ર-મંગળનો ત્રિકોણયોગ, Video

વૈશાખ વદ આઠમે થઈ રહ્યો છે ચંદ્ર-મંગળનો ત્રિકોણયોગ, Video

 | 7:00 am IST

વિક્રમ સંવત 2075, વૈશાખ વદ આઠમને સોમવારે ચંદ્ર-મંગળનો ત્રિકોણયોગ કેવો રહેશે તમામ જાતકો માટે જાણો. મેષ નાણાકીય તંગીનો ઉપાય મળે. આપના મનની મૂંઝવણનો ઉકેલ મળતો જણાય. સ્નેહીથી સહાય. વૃષભ ખર્ચ-વ્યયના પ્રસંગથી સાચવવું. મનની મુરાદ મનમાં રહે. તબિયત સાચવવી. મિથુન સ્નેહીથી સહકાર મેળવી શકશો. નાણાભીડનો ઉકેલ મળતો લાગે. પ્રવાસ સફળ નીવડે.

કર્ક આપની અગત્યની કામગીરી અંગે સમય સુધરતો જણાય. કૌટુંબિક સંવાદિતા સર્જી લેજો. સિંહ આવક સામે જાવક વધતી લાગે. તબિયત અંગે ચિંતા રહે. સંપત્તિના કામ થાય. કન્યા આપની ધારેલી યોજનાને આગળ વધારવા સમાધાનકારી વલણ જરૂરી માનજો. નાણાભીડ.

તુલા ધીમે ધીમે આપની સમસ્યાનું સમાધાન મળતું જણાય. કૌટુંબિક પ્રશ્નોનો હલ મળે. વૃશ્ચિક પ્રતિકૂળતામાંથી બહાર આવી શકશો. ગૃહજીવનમાં સમાધાન કારગત નીવડે. વિઘ્ન દૂર થાય. ધન આપની મહેનત રંગ લાવતી જણાય. વ્યવસાયિક ચિંતા હળવી બને. મહત્વની મુલાકાત થાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન